કેન્દ્ર અને રાજ્ય પુરસ્ક્રૂત

રાજ્યના આદિજાતી વિસ્તારમાં પશુઓલાદ સુધારણા

ઉદ્દેશ્ય

 • કૃત્રિમ બીજદાન અંતર્ગત રાજ્યના આદિજાતી વિસ્તારના ફેળવવા લાયક પશુધનને ૩૦% થી વધારીને ૬૦% સુધી લઈ જવું.
 • કૃત્રિમ બીજદાન દ્વારા સંવર્ધન માટેની માળખાકીય સ્વલતો ઉભી કરવી.
 • ગાયમાં ૧.૫% અને ભેંસમાં ૧.૦% પ્રતિ વર્ષ ઉત્પાદકતા વધારવી.
 • પશુપાલન માટે મહાત્તમ સાધનસંપત્તિની ફાળવણી કરવી.

નાણાંકીય જોગવાઈ

  ૧૦૬.૩૧ કરોડ (વન ટાઈમ એડીશનલન સે‌ન્ટ્રલ આસીસ્ટ‌ન્ટ હેઠળ   ૭૪.૪૨ કરોડ રાજ્યસરકાર દ્વારા ફાળવાયેલ છે જ્યારે   ૩૧.૮૯ કરોડ કે‌ન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલ છે)

અ.નં. વિગત અમલીકરણ સંસ્થા નાણાંકીય જોગવાઈ (  કરોડ)
કે‌ન્દ્ર્રીય આયોજન, દેખરેખ અને મૂલ્યાંકન એકમ ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ૧.૦૦
હયાત પશુસંવર્ધન કે‌ન્દ્રોનું બુલમધર ફાર્મમાં પરિવર્તન ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ૨૪.૦૦
નવા કૃત્રિમ બીજદાન કે‌‌ન્દ્રોની સ્થાપના સહકારી ડેરી સંઘો ૬.૦૦
ફરતા કૃત્રિમ બીજદાન કે‌‌ન્દ્રોની સ્થાપના જિલ્લા પંચાયત ૩.૦૦
લીક્વીડ નાઈટ્રોજન ડેપોની સ્થાપના અને લીક્વીડ નાઈટ્રોજનના વહન માટે બે નંગ લીક્વીડ નાઈટ્રોજન ટે‌ન્ક સાથેના વાહનની ખરીદી ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ૪.૨૧
જાતિય આરોગ્ય સુધારણા કાર્યક્રમ પશુપાલન ખાતુ (ઘ.પ.સુ.યો. અને જિ્લ્લા પંચાયત) ૨૪.૦૦
બાંગરા સાંઢ ખસી કરણ ગૌસેવા અને ગૌચર વિકાસ આયોગ ૫.૦૦
કુદરતી સંવર્ધન માટે નર જાનવર પુરા પાડવા અને નંદી ઘરનું બાંધકામ ગૌસેવા અને ગૌચર વિકાસ આયોગ /સહકારી દૂધ સંઘો ૧૨.૫૦
કૃત્રિમ બીજદાન દ્વારા જ‌ન્મેલ બચ્ચંનો ઉછેર ગૌસેવા અને ગૌચર વિકાસ આયોગ /સહકારી દૂધ સંઘો ૨૨.૦૦
૧૦ કૃત્રિમ બીજદાન તાલીમ ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ૦.૬૦
૧૧ વિસ્તરણ કાર્યક્રમ પશુપાલન ખાતુ – પ્રદર્શન શાખા ૪.૦૦
કુલ ૧૦૬.૩૧
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation