વાર્ષિક અહેવાલ

ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગરની નાણાંકીય જોગવાઈ ૧૦૦% કે‌‌ન્દ્ર સરકાર પુરસ્કૃત, પ્લાનીંગ કમીશન અને રાજ્ય સરકાર પુરસ્કૃત તથા ૧૦૦% રાજ્ય સરકાર પુરસ્કૃત યોજનાઓ દ્વારા થાય છે. જેમાં બોર્ડ દ્વારા અમલીકૃત મુખ્ય યોજનાઓની વિગત સામેલ કોઠા મુજબ છે.

ક્રમાંક યોજનાનું નામ મંજૂર થયેલ નાણાંકીય જોગવાઈ રૂ. લાખ મળેલ નાણાં રૂ. લાખ સ્ટેક હોલ્ડર્સ
૧૦૦% કે‌‌ન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનાઓ
નેશનલ પ્રોજેક્ટ ફોર કેટલ એ‌ન્ડ બફેલો બ્રીડીંગ (NPCBB) ૩૭૧૧.૫૦ ૩૪૦૦.૦૦ રાજ્યના પશુપાલકો – પશુઓની ઉત્પાદકતા વધવાથી
પશુધન વિમા સહાય યોજના ૩૪૨.૦૧ ૩૪૨.૦૧ રાજ્યના પશુપાલકો – જાનવરના મૃત્યુ સામે આર્થિક રક્ષણ આપીને
3 પશુધન વસ્તિ ગણતરી પશુપાલન ખાતા દ્વારા થતા આદેશો મુજબ ફંડ ફાળવણીની કામગીરી રાજ્ય અને દેશના નીતિ ઘડવૈયાઓ
પ્લાનીંગ કમીશન અને રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના (૩૦% અને ૭૦%)
બ્રીડ ઈમ્પ્રુવમે‌ન્ટ ઈન ટ્રાઈબલ એરીયા પ્રોજેક્ટ (BIP) ૧૦૬.૩૧ ૧૦૬.૩૧ આદિજાતી પશુપાલકો - પશુઓની ઉત્પાદકતા વધવાથી
રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના
પ્લાન સ્કીમ
જીએલડીબી અને એફએસએસ – પાટણનું વિસ્તૃતીકરણ ૬૦૧.૧૫ ૪૩૪.૫૦ પશુપાલકો – જાનવરોની ઉત્પાદકતા વધવાથી
સૌરાષ્ટ્ર વિસ્તારમાં નવું ફ્રોઝન સીમેન સ્ટેશન ૨૯.૦૦ ૨૯.૦૦ પશુપાલકો – જાનવરોની ઉત્પાદકતા વધવાથી
બુલ મધર ફાર્મ – ગીર, જાફરાબાદી, બન્ની ૯૦૫.૦૦ ૪૪૬.૫૦ પશુપાલકો – જાનવરોની ઉત્પાદકતા વધવાથી
એમ્બ્રીયો ટ્રા‌ન્સ્ફર ટેકનોલોજી પ્રોજેક્ટ – અમરેલી ૧૫.૦૦ ૧૫.૦૦ પશુપાલકો – જાનવરોની ઉત્પાદકતા વધવાથી
ફોડર ડેવલપમે‌ન્ટ ૪૮૦.૦૦ ૦.૦૦
જીનોમ સીક્વ‌ન્સીગ પ્રોજેક્ટ – આણંદ કૃષિ યુનિવર્સીટી ૨૦૯.૦૨ ૨૦૯.૦૨
નોનપ્લાન સ્કીમ
કી વિલેજમાં કૃત્રિમ બીજદાન કે‌‌ન્દ્રો – એ.આઈ.કે‌ન્દ્ર, રાજકોટ ૧૮.૭૭ ૧૪.૦૭
વિભાગીય કૃત્રિમ બીજદાન લેબોરેટરી – રાજકોટ ૧૭.૭૪ ૧૩.૩૨
આઈસીડીપી – કૃ.બી.કે‌ન્દ્ર – મહેસાણા, હિંમતનગર, હરીપુરા ૮૩.૩૧ ૬૨.૪૯
સીમેન બે‌ન્ક સાથેની કૃત્રિમ બીજદાન યોજના અને સ્ટડ ફાર્મ ૧૨.૪૯ ૮.૯૩

બોર્ડની સ્થાપના ૧૦૦% કે‌ન્દ્ર પુરસ્કૃત યોજના NPCBB ના અમલ માટે થયેલ હોઈ પ્રથમ ફેઝમાં વર્ષ ૨૦૦૩-૦૪ થી ૨૦૦૫-૦૬ સુધીમાં કુલ રૂ. ૧૧૨૨.૯૫ લાખની ફાળવણી સામે રૂ. ૧૧૨૨.૯૫ લાખનો નાણાંકીય ખર્ચનો લક્ષ્યાંક હાંસલ કરાયો હતો. NPCBB – II માં નાણાંકીય લક્ષ્યાંક અને ખર્ચની વિગત નીચે મુજબ છે.

અ.નં. વર્ષ કે‌ન્દ્ર સરકાર તરફથી મળેલ ફ‌‌ન્ડ રૂ. લાખ ખર્ચ રૂ. લાખ વણવપરાયેલ ફ‌ન્ડ રૂ. લાખ
૨૦૦૯-૧૦ ૭૦૦.૦૦ ૬૩૦.૮૭ ૬૯.૧૩
૨૦૧૦-૧૧ ૧૦૦૦.૦૦ ૬૪૩.૧૦ ૩૫૬.૯૦
૨૦૧૧-૧૨ ૭૦૦.૦૦ ૭૯૭.૮૮ -૯૭.૮૮
૨૦૧૨-૧૩ ૫૦૦.૦૦ ૧૬૮.૦૦ ૩૩૨.૦૦
૨૦૧૩-૧૪ (ડીસેમ્બર - ૧૩) ૫૦૦.૦૦ ૩૫૨.૨૦ ૧૪૭.૮૦
  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation