ગુજરાત લાઇવ સ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગરની સ્થાપના ૧૨ એપ્રિલ, ૨૦૦૨ ના રોજ કરવામાં આવી અને તા. ૩૧ માર્ચ, ૨૦૦૩ ના રોજ ચેરીટી કમિશનર એક્ટ અને કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ હેઠળ નોંધણી કરવામાં આવી.

ગુજરાત લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બૉર્ડ, ગાંધીનગર (Gujarat Livestock Development Board - Gandhinagar - GLDB) એ નેશનલ પ્રોજેક્ટ ફોર કેટલ એ‌ન્ડ બફેલો બ્રીડીંગ (NPCBB) - ૧૦૦% કે‌ન્દ્ર પુરસ્કૃત યોજના - માટે સ્ટેટ ઈમ્પ્લીમે‌ન્ટીગ એજ‌ન્સી (SIA) તરીકે નિમણૂંક પામેલ છે અને હવે તે નેશનલ પ્રોજેક્ટ ફોર બોવાઈન બ્રીડીંગ (NPBB) માટે કામ કરે છે.

સંવર્ધન માટે આંતર માળખાકીય સવલતો

સંવર્ધન માટે આંતર માળખાકીય સવલતો

કામધેનુ તથા ગોપાલરત્ન એવોર્ડ (ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો)

ગોપાલ મિત્ર (ખાનગી કૃત્રિમ બીજદાન કાર્યકરો)

રાષ્ટ્રીય ગોકુલ મીશન હેઠળ વર્ષ: ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદના પશુઓના પશુપાલનની કામગીરી કરતી સંસ્થાઓને કામધેનું એવોર્ડથી સન્માનિત કરવાની તથા આ પ્રકારેની કામગીરી કરતા પશુપાલકોને ગોપાલર ત્ન એવોર્ડથી સન્માનિત કરવાની કામગીરી શરૂ કરેલ છે.

આ યોજના હેઠળ જે તે વિભાગના વિજેતા પશુપાલકો કે સંસ્થાઓને ટ્રોફી તથા રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવે છે.

દસ્તાવેજી ફિલ્મ

પ્રાણીઓ સંવર્ધન પર જ્ઞાન ફેલાવો GLDB દ્વારા દસ્તાવેજી ફિલ્મ.

શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી

માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય

શ્રી રણછોડભાઇ સી. ફળદુ
શ્રી રણછોડભાઇ સી. ફળદુ

માનનીય મંત્રીશ્રી, કૃષિ

શ્રી કુંવરજીભાઇ એમ​. બાવળીયા
શ્રી કુંવરજીભાઇ એમ​. બાવળીયા

માનનીય મંત્રીશ્રી,પશુપાલન

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

માનનીય મંત્રીશ્રી,ગૌ સંવર્ધન

શ્રી બચુભાઈ ખાબડ
શ્રી બચુભાઈ ખાબડ

માનનીય રાજ્ય મંત્રીશ્રી, પશુપાલન, ગૌ સંવર્ધન

શ્રી જયદ્રથસિંહજી પરમાર
શ્રી જયદ્રથસિંહજી પરમાર

માનનીય રાજ્ય મંત્રીશ્રી, કૃષિ

શ્રી બાબુભાઇ જે પટેલ
શ્રી બાબુભાઇ જે પટેલ

માનનીય સંસદીય સચિવ

બધા જુઓસમાચાર

Pause
સાયર ડિરેક્ટરી

ગુજરાતના દેશી ગાય અને ભેંસ વર્ગના સાંઢ(આખલા)/પાડા

વાર્ષિક અહેવાલ

ફોટો ગેલેરી
માહિતી મેળવવાનો અધિકાર
  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • Investment Intention Form
  • Strategic Partnership Form
  • 150 Years of Celebrating The Mahatma: External website that opens in a new window
Go to Navigation