રાજ્યમાં પ્રવાહી નાઈટ્રોજન વિતરણ માટેના માળખાનું દ્રઢિકરણ

રૂપરેખા

રાજ્યના વિશાળ વિસ્તારમાં પ્રવાહી નાઈટ્રોજનનું વિતરણ એક પડકાર છે. શૂ‌ન્યથી નીચે -૧૯૬° સે. જેટલા અતિ નિમ્ન તાપમાને રહેતા પ્રવાહી નાઈટ્રોજનને વહન કરવો, તેને ઉપયોગમાં લેવા અને સાચવવા સાધનોની સગવડ કરવી અને છેવાડાના ગામમાં તેને પહોંચતો કરવો એ ખુબજ મોટી સમસ્યા છે. અને કૃત્રિમ બીજદાનના ફેલાવા આડે પણ સૌથી મોટી સમસ્યા આજ હતી. આ માટે રાજ્યમાં પાટણ, મહેસાણા, હિંમતનગર, હરીપુરા (સુરત), રાજકોટ, વડોદરા, પાલનપુર, જુનાગઢ, ભૂજ, ગાંધીનગર અને આણંદ ખાતે પ્રવાહી નાઈટ્રોજન સંગ્રહ કરવા માટે સાઈલો સ્થાપીત કરી ગુ.લા.ડે. બોર્ડ દ્વારા આ પડકારને પહોંચી વળવા પ્રયત્ન કરાયેલ છે.

ફાયદા

પ્રવાહી નાઈટ્રોજનની ઉપલબ્ધી રાજ્યના છેવાડાના પ્રદેશોમાં કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવા મદદ કરશે.

ઉપલબ્ધી

અત્યારા સુધી રાજ્યમાં કુલ ૨૭ LN2 સાઈલો સ્થાપિત કરાયા છે જે પૈકી ૧૨ સાઇલો જીએલડીબીના સીધા નિયંત્રણ હેઠળ છે જ્યારે ૧૫ સાઇલો વિવિધ જિલ્લા દુધ સંઘો ખાતે સ્થાપિત કરાયેલ છે.

અ.નં. ક્ષેત્રિય કે‌ન્દ્ર LN2 વિતરણ હેઠળની સંસ્થાઓ આવરી લીધેલ જિલ્લાઓ સાયલોની ક્ષમતા
પાટણ અ. સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ
બ. સેન્ટ્રલ સીમેન બેંક
- અ. ૬૦૦૦ લી.
બ. ૧૦૦૦૦ લી.
હિમ્મતનગર જિલ્લા પંચાયત - ૨
ઘ.પ.સુ.યો. – ૨
અન્ય – ૧
સાબરકાંઠા અરવલ્લી ૬,૦૦૦ લી.
હરીપુરા – સુરત જિલ્લા પંચાયત – ૨
ઘ.પ.સુ.યો. – ૨
અન્ય – ૧
સુરત
નવસારી
ડાંગ
૧૦૦૦૦ લી.
વડોદરા જિલ્લા પંચાયત – ૩
ઘ.પ.સુ.યો. – ૩
વડોદરા
ભરૂચ
નર્મદા
છોટા ઉદેપુર
૬,૦૦૦ લી.
મહેસાણા જિલ્લા પંચાયત – ૨
ઘ.પ.સુ.યો. – ૨
અન્ય – ૧
મહેસાણા
પાટણ
૧૦,૦૦૦ લી.
રાજકોટ જિલ્લા પંચાયત – ૧૦
ઘ.પ.સુ.યો. – ૫
અન્ય – ૯
રાજકોટ
જુનગઢ
ગીર સોમનાથ દેવભૂમી દ્વારકા
અમરેલી
મોરબી
સુરે‌ન્દ્રનગર
ભાવનગર
બોટાદ
જામનગર
૧૦,૦૦૦ લી.
જુનાગઢ જિલ્લા પંચાયત – ૧
ઘ.પ.સુ.યો. – ૧
અન્ય – ૪
જુનાગઢ
પોરબ‌ંદર
૬,૦૦૦ લી.
ભૂજ જિલ્લા પંચાયત – ૧
ઘ.પ.સુ.યો. – ૧
અન્ય – ૮
ભૂજ ૬,૦૦૦ લી.
પાલનપુર જિલ્લા પંચાયત – ૧
ઘ.પ.સુ.યો. – ૧
અન્ય – ૨
બનાસકાંઠા ૧૦,૦૦૦ લી.
૧૦ ગાંધીનગર જિલ્લા પંચાયત – ૨
ઘ.પ.સુ.યો. – ૨
અન્ય – ૧
અમદાવાદ
ગાંધીનગર
૧૦,૦૦૦ લી.
૧૧ આણંદ જિલ્લા પંચાયત – ૨
ઘ.પ.સુ.યો. – ૨
આણંદ
ખેડા
૧૦,૦૦૦ લી.
  • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  •  Government of Gujarat : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • http://www.gswan.gov.in, GSWAN : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
  • Vibrant Gujarat Summit 2019
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation